આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સંખેડા તાલુકા કક્ષા કલા મહાકુંભ યોજાયો
સંખેડા ડી બી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલના પટાંગણ મા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સંખેડા તાલુકા કક્ષા કલા મહાકુંભ યોજાયો
સંખેડા ના ધારાસભ્યો અભેસિંગભાઈ તડવી સંખેડા તાલુકા પંચાયતના પ્રમુખ અને શાળાના મંત્રી સંજયભાઈ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો