ગાંધી ચોક થી મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો રેલી યોજી મામલતદાર કચેરી આવેદનપત્ર આપી સરકાર વિરોધ સુત્રોચાર કર્યો અમારી માંગ પુરી કરો કા ખુરશી ખાલી કરો ના નારા લગાવ્યા. જલદ આંદોલન ની ચિમકી આપી.