ગેરકાયદે ઢોર હટાવવા ગયેલી કોર્પોરેશન દબાણ શાખાની ટીમ,પોલીસ અને મહિલા ગૌપાલકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો
વડોદરામાં વીઆઇપી રોડ ગુરુદ્વારાની પાસે અને મિલન પાર્ટી પ્લોટની સામે ગેરકાયદે ઢોર વાળા હટાવવા ગયેલી કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ,પોલીસ અને મહિલા ગૌપાલકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા