ભાવનગર જિલ્લાના નિલમબાગ પોલીસ સ્ટેશનના ચીલઝડપના ગુન્હામાં પકડવાના બાકી આરોપીઓને રાજુલા મુકામેથી પકડી પાડતી રાજુલા સર્વેલનસ ટીમ મ્હે.અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ . શ્રીએ.એમ.દેસાઇ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ.બી.એમ.વાળા તથા બી.એસ.ચોવટીયા તથા પો.કોન્સ.મિતેશભાઇ કનુભાઇ તથા રોહીત કાળુભાઇ તથા સંજયભાઇ કનુભાઇ નાઓ ભાવનગર જિલ્લાના નિલમબાગ પો.સ્ટે.માં ગુ.ર.નં. ગુ.ર.નં .૧૧૧૯૮૦૦૧૨૨૦૫૭૦ આઇ.પી.સી કલમ ૩૭૯ ( ૩ ) ૧૧૪ મુજબના કામે પકડવાના બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતા ફરતાં આરોપીઓને રાજુલા ટાઉનમાંથી ચોકકસ બાતમી આધારે પકડી પાડી આગળ ની કાર્યવાહી માટે ભાવનગર જિલ્લાના નિલમબાગ પો.સ્ટેને સોપી આપેલ છે .પકડાયેલ આરોપીઓની વિગત ( ૧ ) અનિલભાઇ ઉર્ફે “ કાળુ " લખમણભાઇ પરમાર ઉ.વ .૨૦, ધંધો.મજુરી, ( ૨ ) સુરેશભાઇ લાલજીભાઇ સોલંકી ઉ.વ.૨૦, ધંધો.મજુરી, ( ૩ ) અશોકભાઇ સાદુળભાઇ સોલંકી ઉ.વ .૪૫, ધંધો.મજુરી, રહે.ત્રણેય રાજુલા ત્તત્વ જયોતિ વિસ્તાર → પકડાયેલ આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ.આ કામના આરોપીઓ મિલ્કત સંબંધી ગુન્હાઓ કરવાની ટેવવાળા અને રીઢા ગુન્હેગાર હોય આરોપી નં -૧ ના વિરૂધ્ધમાં મહેસાણા પો.સ્ટે.ગુ.ર.નં .૦૧૦૫ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૧૧૪ તથા રાજુલા પો.સ્ટે.માં ( ૧ ) ૧૧૧૯૩૦ ૫૦૨૨૦૨૧૧ આઇ.પી.સી કલમ ૩૭૯ ( ૩ ) ૫૦૬ ( ૨ ) , ૧૧૪ તથા આરોપી નં -૨ વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે.માં સેકન્ડ ગુ.ર.નં , ૧૧૧૯૩૦૫૦૨૨૦૫૭૬ જુ.ધા કલમ ૧૨ તથા પ્રોહી ગુ.ર.નં .૩૦૩ / ૨૦૧૫ પ્રોહી કલમ ૬૬ ( બી ) તથા મુહવા પો.સ્ટે ગુ.ર.નં .૧૮૩ / ૨૦૧૬ જી.પી.એ કલમ ૧૨૨ સી મુજબ ગુન્હાઓ દાખલ થયેલ છે .
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/ અમરેલી