બોટાદ અને બરવાળા જિલ્લામાં બનેલા લઠ્ઠાકાંડ બાબતે સુરેન્દ્રનગર જીલ્લા ખાતે યુથ કોંગ્રેસ તથા NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરીને ગુજરાતના ગૃહ મંત્રીનું રાજીનામું માંગવામાં આવ્યું.
જેમા યુવક કોંગ્રેસના વિનોદસિંહ ચાવડાની સૂચનાથી પ્રમુખ જયદીપસિંહ પરમાર જામ, મહાવીરસિંહ પરમાર, જાવેદભાઈ જામ, મયુરભાઈ બાવાળીયા, હર્ષદ પુરબિયા,ભાર્ગવ જાદવ અન્ય કાર્યકર્તા સાથે ગૃહ મંત્રી ના રાજીનામુ માંગી સરકાર વિરુદ્ધ સુત્રોચાર કાર્ય હતા.