જસદણ શહેરના વોર્ડ નંબર 7 માં સરકારી શાળામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો.લોકો ઉપસ્થિત રહ્યા આજરોજ મતદાર યાદીમાં નવા નામ ચડાવવા માટે વોર્ડ નંબર સાતમાં તાલુકા શાળા ની અંદર મતદાર યાદીમાં નામ ચડાવવા માટે લોકોના ટોળેટોળા આવ્યા હતા સતત વોર્ડ નંબર સાતના કોર્પોરેટર નીતિનભાઈ ચોહલીયા અને નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી દીપુભાઈ ગીડા લોકો સાથે રહીને મતદાર યાદીમાં 167 નવા નામ ચડાવ્યા હતા અને સ્થળાંતર ફેરવેલ હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા ના રામસણ ગામમાં 210 વર્ષ હોળી પ્રગટાવાતી નથી, હોળી પ્રગટાવાય તો ગામમાં આગ લાગતી હોવાની માન્યતા
બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતભરમાં રંગોના તહેવાર હોળી-ઘુળેટીની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ...
गावात स्मशानभूमी नाही; चक्क नदीकाठीवर करावे लागते अंत्यसंस्कार,
गावात स्मशानभूमी नाही; चक्क नदीकाठीवर करावे लागते अंत्यसंस्कार,
पाचोड(विजय चिडे) पैठण...
संगोगी आ येथे ग्रामसभेत तंटामुक्ती अध्यक्ष निवडीवरून वादळी ठरल्याने ग्रामसभा रद्द - सरपंच बसवराज निम्मे
संगोगी येथे ग्रामसभेत तंटामुक्त अध्यक्ष निवडीवरून वादळी ठरल्याने ग्रामसभा रद्द सरपंच बसवराज...
আজাদী কা অমৃত মহোৎসৱ: মাজুলী ব্ৰহ্মপুত্ৰৰ বুকুত ত্ৰিৰংগা নৌকাই সৃষ্টি কৰিলে নান্দনিক পৰিৱেশ
আজাদী কা অমৃত মহোৎসৱ :মাজুলী জিলা প্ৰশাসনৰ উদ্যোগত ৭৫ বছৰীয়া আজাদী কী অমৃত মহোৎসৱত আজি বিয়লি ৪:৩০...
તળાજા નગરપાલિકા વેરો વસૂલ કરવા લાલ આંખ કરશે? જુદી જુદી ટીમો બનાવવામાં આવી જુઓ
તળાજા નગરપાલિકા વેરો વસૂલ કરવા લાલ આંખ કરશે? જુદી જુદી ટીમો બનાવવામાં આવી જુઓ