સુત્રાપાડા ધામળેજ કોડીનાર  પંથકનાં અંદર ભારે વરસાદને કારણે હાઈવે પર ખાડા હતા તે ખાડા બુરવામાં આવ્યા સતત ખાધા પર કાચુ મટીરીયલ્સ ધૂળ નાખવાથી વાહનચાલકોને ધુળની ડમરીઓ ઉડવાથી વાહનચાલકો ભારિપ પરેશાન ધૂળ ઉડવાથી ફેફસા જેવી અનેક બીમારીઓનો ભોગ બની શકે છે એવી જ રીતે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળે છે  વહેલી તકે તંત્ર દ્વારા વહેલી તકે આના પર પાણીનો છંટકાવ કરે અથવા ફરીથી રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની  

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं