સુરતમાં લિંબાયત પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે અવિનાશ ઉર્ફે વાસુદેવ રહેવાસી સંજય નગર લીંબાયત અને વિજય ઉર્ફે વીશાલ ગુલાબ કોળી રહેવાસી શાંતિનગર ચોકી પાછળ લિંબાયતના ભારતીય બનાવટના વિદેશી દારૂના અલગ અલગ કંપની whisky 180 ml ની બાટલીઓ નંગ 1152 કિંમત રૂપિયા 1,15, 200 અને સાથે એક્સેસ ટુ વીલર તેમજ થ્રી વ્હીલર ટેમ્પો સાથે લીંબાયત પોલીસે કુલ મુદ્દા માલ સાથે રૂપિયા બે લાખ ૬૦ હજાર બસ્સો સાથે આરોપીઓને ઝડપી પાડ્યા.
સુરતના લિંબાયત વિસ્તારમાં ઇંગ્લીશ દારૂની 1152 બોટલ સાથે કુલ રૂપિયા 2,60,200 અન્ય મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી

