*બનાસકાંઠા બેકિંગ,,,,*. 🚨. 🚨 *જાહેર ..ચેતવણી,,,,,* આથી બનાસકાંઠા સહિત ડીસા તાલુકાની જાહેર જનતાને નમ્ર વિનંતી સાથે અપીલ કરવામાં આવે છે કે હાલમાં બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે જેથી લઈને બનાસ નદી કિનારે વસતા દરેક ગ્રામજનોને નમ્ર અપીલ કે બનાસ નદીના કિનારે છેલ્લા ત્રણ દિવસથી પાણીમાં નાવા પડતાં લોકોના ડુબવાના બનાવો બની રહ્યા છે વહીવટીતંત્ર દ્વારા સુચનાઓ આપવામાં આવી હોવા છતાં કેટલાય લોકો સુચના અનુસાર પાલન ન કરી બનાસ નદીમાં નાવા પડી રહ્યા છે જેથી દુઃખદ ઘટનાઓ બની રહી છે ત્યારે બનાસ નદી કિનારે કોઈએ નાવા ઉતરવું નહીં કે કોઈએ ફોટા પડાવવા કે સેલ્ફી લેવા અંદર ઉતરવું નહીં પાણીનો કોઈ ભરોસો હોતો નથી અને તંત્ર દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ વહીવટીતંત્રનું સાંભળતું નથી અને કોઈ બનાવ બને ત્યારે વહીવટીતંત્ર પાસે દોડીને જાય છે પરંતુ વહીવટીતંત્ર પાણીના પ્રવાહમાં પહોંચી શકે નહી,,, ત્યારે આપણી પોતાની જવાબદારી સમજી પોતે અથવા પોતાના પરીવારના સભ્યોને અને નાના બાળકો યુવાનોને નદી કિનારે ન જાય તેની ખાસ તકેદારી રાખવી એ જ આપણી ફરજ છે,,,, વહીવટીતંત્ર દ્વારા અને અમો સામાજીક કાર્યકર્તા સહિત જાગૃત નાગરિકો દ્વારા નમ્ર વિનંતી સાથે અપીલ કરીએ છીએ આપણું અને આપણા પરીવારને સલામતી જાળવવી,,, વહીવટીતંત્ર સુચનાનું પાલન નહી કરાય તો વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની ફરજ પડી શકે છે,,, લી,,, ગ્રામિણ મામલતદાર શ્રી ડીસા શહેર મામલતદાર શ્રી ડીસા,,,

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं