પ્રભાવિત ટ્રેનો જેની વિગતો નીચે મુજબ છે,

રદ કરાયેલી ટ્રેનો

29 ઓગસ્ટ 2022ની ટ્રેન નંબર 19401 અમદાવાદ-લખનઉ એક્સપ્રેસ

30 ઓગસ્ટ 2022ની ટ્રેન નંબર 19402 લખનઉં અહમદાવાદ એક્સપ્રેસ

ડાયવર્ટ ટ્રેનો

27 ઓગસ્ટ 2022ની ટ્રેન નંબર 15270 સાબરમતી-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ ટ્રેન જયપુર-દિલ્હી-મુરાદાબાદ- આલમનગર- લખનઉં થઈને રૂપાંતરિત રૂટ દ્વારા દોડશે

ઉત્તર રેલવેના માણક નગર સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર

01 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 15269 મુઝફ્ફરપુર-સાબરમતી જનસાધારણ એક્સપ્રેસ લખનઉ- આલમનગર-મુરાદાબાદ -દિલ્હી-જયપુર થઈને રૂપાંતરિત રૂટ પર દોડશે

27 ઓગસ્ટ અને 01 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 19409 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન કાનપુર સેન્ટ્રલ-પ્રયાગરાજ- પ્રયાગ જંક્શન-પ્રતાપગઢ-અયોધ્યા-મનકાપુર -ગોરખપુર થઈને રૂપાંતરિત રૂટ પર દોડશે

29 ઓગસ્ટ 2022ની ટ્રેન નંબર 19410 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન ગોરખપુર- મનકાપુર-અયોધ્યા -પ્રતાપગઢ- પ્રયાગ જંક્શન-પ્રયાગરાજ-કાનપુર સેન્ટ્રલ થઈને રૂપાંતરિત પર દોડશે

28 ઓગસ્ટ 2022ની ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન કાનપુર સેન્ટ્રલ-પ્રયાગરાજ-પ્રયાગ જંક્શન- પ્રતાપગઢ-અયોધ્યા- મનકાપુર-ગોરખપુર થઈને રૂપાંતરિત રૂટ પર દોડશે

01 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ ટ્રેન ગોરખપુર- મનકાપુર-અયોધ્યા-પ્રતાપગઢ-પ્રયાગ જંક્શન-પ્રયાગરાજ-કાનપુર સેન્ટ્રલ થઈને રૂપાંતરિત રૂટ પર દોડશે

ટ્રેનોનાં સંચાલન, સમય, વિરામ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. 

Report by :- Keyur Thakkar

Ahmedabad