સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામે છેલ્લા બે અઢી મહિનાથી સતત વરસતા વરસાદને કારણે સાઈટથી સિત્તેર ઇંચ વરસાદ પડવાને કારણે ગામની અંદર ઠેરઠેર પાણી ભરાયાં હતાં તો એક અઠવાડિયાથી વરસાદે વિરામ લીધા બાદ ગ્રામ પંચાયત દ્વારા ગામની અંદર પંચાયત પંચાયતના મીનીટે કટરથી ગત ગ્રામ પંચાયતની ટીમ દ્વારા ગામની ગલીઓ ગલીઓમાં જ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો
સુત્રાપાડાનાં પ્રશ્નાવડા ખાતે એ વધારે વરસાદને કારણે રોગચાળો ન ફેલાય એને લઈને દવાનો છંટકાવ કરવામાં આવે છે

