*27-08-2022 ના રોજ સાંતલપુર રાધનપુર તાલુકા કોંગ્રેસ તેમજ રાધનપુર /શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સતત ભાજપ સરકાર દ્વારા ગેસ,પેટ્રોલ ,ચીજ વસ્તુઓ માં વારંવાર ભાવ વધારો કરતા તેના વિરોધ માં બેરોજગારી અને હલાબોલ ના નારા લગાવ્યા હતા .અને ઉગ્ર વિરોધ કરવા માં આવ્યો હતો આ પ્રસંગે રાધનપુર શહેર પ્રમુખ ડો વિષ્ણુ દાન ઝુલા સાંતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જાહિદ ખાન મલેક રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીરજી ઠાકોર પાટણ જિલ્લા મહિલા પ્રમુખ જયા બેન સોની તેમજ સિનિયર આગેવાન મહેબૂબ ખાન મલેક ઇમરાન ભાઈ શેખ સવિતા બેન જ્યોતિ બેન રમેશ ભાઈ તેમજ તમામ કાર્યકરો અને આગેવાનોને હાજર રહ્યા હતા*
સાંતલપુર રાધનપુર તાલુકા કોંગ્રેસ તેમજ રાધનપુર /શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સતત ભા| ATN NEWS GUJARAT
