ગુજરાતમાં હવે ચૂંટણીઓ નજીક આવતા ઔવેસી થશે સક્રિય થઈ ગયા છે ગુજરાતમાં AIMIM પાર્ટી 65 બેઠકો ઉપર ચૂંટણી લડી શકે છે જે ભાજપ અને ‘આપ’ને ટક્કર આપવા રણનીતિ અપનાવી રહયા છે.
ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ હવે બરાબરની કામે લાગી છે અને ભાજપ આમ આદમી પાર્ટી બાદ હવે મોડે મોડે કોંગ્રેસ અને AIMIM પણ સક્રિય થઈ છે,ઔવેસી પણ હવે ચૂંટણીઓ નજીક ગુજરાતમાં આવશે અને રણનીતિ અપનાવશે આમ ગુજરાતમાં હવે ચૂંટણી અગાઉનો માહોલ જામી રહ્યો છે ઔવેસી ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટીને પડકારશે.
જે રીતે ચર્ચાઓ ચાલી રહી છે તે પ્રમાણે AIMIM પાર્ટી ગુજરાતની 65 જેટલી વિધાનસભાની બેઠકો પર ચૂટણી લડે તેવા સંકેત છે.
ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત,દક્ષિણ ગુજરાત સહિતની બેઠકો પર હાલ ફોકસ કરવામાં આવી રહ્યું છે.
AIMIM અમદાવાદની પાંચ બેઠકો ઉપર ચુંટણી પડશે.
બાકીની બેઠકો અંગે પાર્ટીના વડા અસદ ઓવૈસી નક્કી કરશે. જોકે,સ્થાનિક અગ્રણીઓ અંદાજિત 65 બેઠકો પર ચૂંટણી લડવા પાર્ટી રણનીતિ બનાવી રહ્યા હોવાની વાત કરી રહ્યું છે