વણાકબોરી ડેમ ઓવરફ્લો થઈને 5 ફૂટ ઉપર થી જઇ રહ્યું છે પાણી 

ઉપરવાસ માંથી છોડવામાં આવેલ પાણી ને લય ને ડેમ માં થઈ પાણી ની આવક 

ઉપરવાસમાં સારો વરસાદ થવાથી પાણીની આવક થતા ડેમ થયો ઓવરફ્લો

ડેમ ઓવર ફ્લો થઈ 5 ફૂટ ઉપર થી જઈ રહ્યું છે પાણી

ડેમના ઉપરવાસમાંથી 37000 ક્યુસેક પાણીની થઈ રહી છે આવક

કેનાલ મારફતે 2750 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે 

ડેમ માંથી 35000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું 

વણાંકબોરી ડેમનું જળ સ્તર થયુ 226 ફૂટ છે.