ફતેપુરા તાલુકાના મોટીરેલ ગામે શ્રાવણનો છેલ્લો દિવસ હોવાથી તારીખ-૨૭/૦૮/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે તળાવ ઉપર મહાદેવના મંદીર ખાતે મોટીરેલ સરપંચ રમેશભાઈ ડામોરના અધ્યક્ષસ્થાને મહાયજ્ઞ અને મહાપ્રસાદીનો પ્રોગ્રામ રાખેલ હોવાથી આપ સર્વે ભાઈઓ બહેનો બાળગોપાળ તથા સર્વ ભક્તોને પધારવા માટે ભાવભીનું આમંત્રણ છે
ફતેપુરા તાલુકાના મોટીરેલ ગામે શ્રાવણના છેલ્લા દિવસે સરપંચના અધ્યક્ષસ્થાને મહાયજ્ઞ અને મહાપ્રસાદી નો પ્રોગ્રામ રાખેલ છે

