રજીસ્ટર કરવામા આવેલ આ ગુનાના કામે હકીકત એવી છે કે તા
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
૦૨/૦૭/૨૦૨૨ના “ ના સમય થી આજદિન સુધીમા ફેકઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ આઇ.ડી.નં-
loyal._girl_000 જેની પ્રોફાઇલ _Crazy_ બનાવેલ જેમા ફરીશ્રીના પ્રસર્નલ ફોટોગ્રાફ તથા
બિભસ્ત મેસેજો અપલોડ કરી પરરૂપ ધારણ કરી ખોટારૂપે ઉપયોગ કરી બદનામ કરવા માટે
દર્શાવેલ છે.તે અજાણ્યા ઇસમ દ્વારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલના ધારક વિરૂધ્ધ સાયબર ક્રાઇમ
પો.સ્ટે.ખાતે ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ ત્યારબાદ ટેકનીકલ એનાલીસીસ આધારે આરોપી
નામે પ્રકાશકુમાર સ/ઓ કાંતીભાઇ પુંજાભાઇ જાતે પારઘી ઉવ-૨૮ ધંધો-નોકરી રહેવાસી-
૩૯ ડામરવાળી ચાલી,ફાયરસ્ટેશન રોડ શાહપુર દરવાજા બહાર અમદાવાદ શહેર મો.નં-
૯૬૨૪૫૩૭૪૩૬ નાને પકડી અટક કરવામા આવેલ છે.
સદરહુ આરોપીની પુછપરછ દરમ્યાન જણાવેલ છે કે આરોપી તથા ફરીયાદી
એકજ જગ્યાએ આમને સામને રહેતા હોય અને એકબીજાને સારીરીતે ઓળખતા હોવાથી
ફરીશ્રીનાઓ હસીને વાતચીત કરતા હતા જેના કારણે આકામનો આરોપી એકતરફી
પ્રેમસબંધ ધરાવતો હતો જેથી ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટીગ મારફતે વાતચીત કરતા આરોપીની
હકિકત ફરીશ્રી નાઓને સમજાતા તેની સાથે બોલવાનુ બંધ કરી આરોપીની ઇન્સ્ટાગ્રામ
આઇ.ડી.બંધ કરી દિધેલ આમ ઇન્સ્ટાગ્રામ મારફતે વાતચીત બંધ થતા ગઇ તા.૨/૦૭
૨૦૨૨ નારોજ ફરીશ્રી નાનો જન્મ દિવસ હોય આરોપીનાએ એકતરફી પ્રેમસબંધ ધરાવતો
હોવાથી ફેકઇન્સ્ટાગ્રામ આઇ.ડી.નં-loyal._girl_000 જેની પ્રોફાઇલ _Crazy_નામની બનાવી
ફરીશ્રી સાથે બળજબરી પ્રેમસબંધ રાખવા માટે દબાણ કરતો હતો તથા ફરીશ્રીનાઓની સગાઇ થયેલ હોય તેની સાસરીમા અને સમાજમા બદનામ કરવા માટે ફરીશ્રીના પ્રસર્નલ
ફોટાઓ સાથે બિભસ્ત સ્ટોરીઓ મેસેજ મારફતે વાયરલ કરેલ છે જેથી આ કામનો આરોપી
ફરીશ્રી સાથે બળજબરી પ્રેમસબંધ રાખવા માટે આ ગુનો કરેલ હોવાનુ કબુલ કરેલ છે.આ
કામનો આરોપી B.COM સુધી અભ્યાસ કરેલ છે.અને હાલમા એન.સી.આર.કંપનીમા તમામ
બેન્કોના ATM રીપેરીંગ તથા સર્વિસ માટે એન્જીનીયર સાથે હેલ્પરનુ કામ કરે છે.
આરોપી પાસેથી કબ્જે કરવામા આવેલ મુદામાલ
(૧) એક Vivo V23 5G કંપનીનો મોડલનો કાળા કલરનો મોબાઇલ ફોન જેનો IMEI NO
IMEI_NO-866741050337676 અને 866741050337668 નો છે. જેની કિંમત રૂપીયા
આશરે ૧૫,૦૦૦/- ગણી પંચનામા વિગતે કબ્જે લીધેલ છે તે.
કામગીરી કરનાર અમલદારશ્રી તથા કર્મચારીઓના નામ :
1. પો.ઇન્સ્પેકટર શ્રી એમ.એચ.પુવાર
2. પો.સબ.ઇન્સ.શ્રી આર.એસ.ગોહીલ
3. અ.હે.કો. ભાવિનભાઇ મુળજીભાઇ
4. અ.હે.કો. રાજેશ મનુભાઇ
5. અ.લો.ર.મનોજભાઇ દુલાભાઇ
6. અ.લો.ર.જયેશભાઇ દિનેશભાઇ
પબ્લીક એડવાઇઝરી.
> સોસિયલ મિડીયા ઉપર કોઇ અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરવી નહી
> સોસિયલ મિડીયાના પ્લેટફોર્મ ઉપર ખોટી આઇ.ડી.બનાવી કાનુની અપરાધ છે.કાયદાની ભાષામા
ઓળખની ચોરી કહેવામા આવે છે.
> ઇન્ટ્રાગ્રામ ઉપર કે સોસિયલ મિડીયાના કોઇ પણ પ્લેટફોર્મ ઉપર બિભસ્ત વાણીવિલાસ તથા
મહીલાના ચારીત્ર સબંધે લાગણી દુભાય તેવી ટીપ્ણી અને ખારાબ રીતે ચિત્રકરણ થાય તેવા
ફોટોગ્રાફ કે વિડીયો અથવા સ્ટોરીઓ વિડીયોગ્રાફી ઉતારી પિચરો મુકવા નહી.
> ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટીંગ/ટીવટર/વોટસએપ કોલીગ જેવા સોસિયલ મિડીયાના ઉપયોગ માટે હોટ
સ્પોર્ટ/વાયફાઇ જેવી ઇન્ટરનેટ સેરીંગ ત્રાહીત વ્યક્તિને આપવુ ખતરનાક સાબિત થાય તેમ છે.
#sms #sms01
#social_media_sandesh
#social_media_sandesh
પ્રતિનિધિ - રવિ બી. મેઘવાલ