જસદણના ગઢડીયા ગામનો એક યુવક નશા ની હાલતમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો દરરોજના 20 લીટર દેશી દારૂ વેચતો હોય તેવું વીડિયોમાં કહી રહ્યો છે