શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જીલ્લાઓમાં અનડીટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલીનાઓ દ્વારા મીલકત વિરૂધ્ધના અનડીટેકટ ગુન્હાઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ રાખેલ અને જરૂરી સુચના આપેલ હોય તેમજ શ્રી જે.પી , ભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રીડી , વી , પ્રસાદ સાહેબ પો.ઇન્સ , બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્રારા બગસરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૯૨૨૦૪૭૩ / ૨૦૨૨ આઇ.પી.સી. ક .૪૫૭ ૩૮૦ મુજબના કામના ફરી મુકેશભાઇ વિનુભાઇ તળાવીયા ઉ.વ. ૩૮ ધંધો ગેરેઝ રહે બગસરા ગોકુળપરા ખોડીયારનગર તા . બગસરા જી , અમરેલી વાળાએ જાહેર કરેલ કે પોતાનું ડેલ કંપનીનું કિ.રૂ. ૮૦૦૦ / - નુ કોઇ અજાણ્યો ઇસમ પોતાના ગેરેઝમાં ચોરી કરી લઇ ગયા વિ.બાબતે ગુન્હો રજી થયેલ હોય સદરહુ ગુન્હાની તપાસ દરમ્યાન ચોરીમાં ગયેલ લેપટોપ જેની કિં.રૂ ૮૦૦૦ / -ના મુદામાલ સાથે આરોપી મહેશ ઉર્ફે બચી ભરતભાઇ સોલંકી ઉ.વ. ૧૯ ધંધો ડ્રાઇવીંગ રહે બગસરા જી.ઇ.બી. ઓફીસની પાસે તા . બગસરા જી . અમરેલી ને પકડી પાડવામા સફળતા મળેલ છે પકડાયેલ આરોપી : ( ૧ ) મહેશ ઉર્ફે બચી ભરતભાઇ સોલંકી ઉ.વ. ૧૯ ધંધો ડ્રાઇવીંગ રહે બગસરા જી.ઇ.બી. ઓફીસની પાસેતા બગસરા જી . અમરેલી એક ડેલ કંપનીનું લેપટોપ જેની કિં.રૂ. ૮૦૦૦ /-આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.વી.પ્રસાદ તથા અના.હેડ કોન્સ.એસ.બી.ખાચર , હેડ કોન્સ.હેડ કોન્સ . જયરાજસિંહ રાઠોડ પો.કો. અજયદાન ગઢવી , આલકુભાઇ વાળા , સુલતાનભાઇ પઠાણ , જયદીપભાઇ ભરવાડ તથા બગસરા પોલીસ સ્ટાફ જોડાયેલ હતા. રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nifty Bank Nifty Cues | Virendra Kumar से जानें Nifty & Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty Bank Nifty Cues | Virendra Kumar से जानें Nifty & Nifty Bank में किन Levels पर करें...
Tata Nexon.ev फेसलिफ्ट के फीचर्स का हुआ खुलासा, केबिन में मिलेंगे ये एडवांस सुविधाएं
Tata Nexon.ev Facelift टाटा नेक्सॉन ईवी फेसलिफ्ट के टॉप मॉडल में सिनेमैटिक 12.30-इंच टचस्क्रीन...
ભક્તોમાં ભારે રોષ...!!!
ભક્તોમાં ભારે રોષ: અંબાજી મંદિરમાંથી 21 ભૂદેવો મોહનથાળનો પ્રસાદ લઈને પાલનપુર કલેક્ટર કચેરીએ...
दादेगाव हजारे येथून ३६ वर्षीय व्यक्ती बेपत्ता
दादेगाव हजारे येथून ३६ वर्षीय व्यक्ती बेपत्ता..
पाचोड/ दादेगाव हजारे ता.पैठण येथील एक ३६ वर्षीय...