કઠલાલ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ તાતરિયા ગામની પ્રાથમિક શાળા ખાતે શાળાના સ્થાપના દિન નિમિત્તે સ્કુલ બેગ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. સર્વોદય સમાજ સેવા ટ્રસ્ટ કઠલાલના ટ્રસ્ટી ઓ તથા કાર્યકરો દ્વારા આ ઉમદા કામગીરી કરવામાં આવી હતી.સાથે સાથે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.આ કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાનો શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR અમરેલી પંથકના યુવાનને ઉપલેટા નજીક અકસ્માત નડયો 21 11 2022
PORBANDAR અમરેલી પંથકના યુવાનને ઉપલેટા નજીક અકસ્માત નડયો 21 11 2022
जिला पंचायत सदस्य ने किया पत्रकारों का सम्मान
गुनौर : जिला पंचायत सदस्य ममता शर्मा ने अपने निज निवास सलेहा में पत्रकार एकता मंच के निर्वाचित...
IB Threat Report में ऐसा क्या मिला कि विदेश मंत्री S. Jaishankar की सुरक्षा बढ़ा दी गई?
IB Threat Report में ऐसा क्या मिला कि विदेश मंत्री S. Jaishankar की सुरक्षा बढ़ा दी गई?
हरणासोबत काय झालं ते पहाच एकदा व्हिडिओ । Viral Video । Hpn Marathi News
हरणासोबत काय झालं ते पहाच एकदा व्हिडिओ । Viral Video । Hpn Marathi News
ખેડબ્રહ્માના ગલોડિયા ગામે વેડંચા મોડલ અંતર્ગત ગ્રે વોટર ટ્રીટમેન્ટ -પાણી શુધ્ધિકરણ પ્લાન્ટ કાર્યરત છે
જળ એજ જીવન........
ખેડબ્રહ્માના ગલોડિયા ગામે વેડંચા મોડલ અંતર્ગત ગ્રે વોટર...