અમદાવાદના વસ્ત્રાલ આરટીઓમાં 1સપ્ટેમ્બરથી ડ્રાઈવિંગ લાઈસન્સ પ્રિન્ટની કામગીરી કરવા માટે જગ્યા ફાળવવામાં આવી
31મી ઓગસ્ટના રોજ કોન્ટ્રાક્ટની મુદત પૂરી, 1સપ્ટેમ્બરથી ડ્રાઈવિંગ લાઈસન્સ પ્રિન્ટ કરવાની કામગીરીનો સિલ્વર ટચ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો