હરે કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લંબી વાયરસને લઈને મેનબજાર સહિતના વિસ્તારોમાં ગાયોને રસીકરણ કરાયું સમગ્ર રાજમાં લંપી વાયરસનો કહેર વર્તાયો છે ત્યારે હરેકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લંબી વાયરસને લઈને જસદણના અનેક વિસ્તારોની અંદર રસીકરણ કરવામાં આવ્યું છે
હરે કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લંપી વાયરસને લઈને મેનબજાર સહિતના વિસ્તારોમાં ગાયોને રસીકરણ કરાયું
