અમદાવાદ

શહેરમાં 27મી ઓગસ્ટે રાતે એક એવી ઘટના બનવા જઈ રહી છે જે અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય બની નહીં હોય પોલીસ દ્વારા સામાજિક અને હેલ્થ રીલેટેડ કરવામાં આવી રહેલી ઇવેન્ટ છે સામાન્ય રીતે રથયાત્રામાં લોકો ધાર્મિક બાબતોથી જોડાય છે પણ આ વખતે મેરા થોન યોજનાર છે જે અમદાવાદ શહેરના 21 કિલોમીટરના પોસ્ટ વિસ્તારમાંથી આ મેરેથોન પસાર થશે જેમાં રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરથી સિંધુભવન રોડ સુધીના વિસ્તારને આવરી લેશે તેમાં ગુજરાત યુનિવર્સિટીનો પણ ભાગ આ મેરાથોન ની અંદર સામેલ છે આ મેરા થોન ની પાછળ આ મેરાથોન ની પાછળ નો ઉદ્દેશ અમદાવાદ પરિવાર અને યુવાનોને ડ્રગ્સ સામે અવાજ ઉઠાવવા અને હેલ્ધી લાઈફ સ્ટાઈલ જીવવા માટે મેસેજ આપવાનો છે.
 શહેરમાં 27 મી ઓગસ્ટે રાતે શહેરના પોસ્ટ વિસ્તારમાં રસ્તા પર શહેર પોલીસ કમિશનર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને તમામ સેલિબ્રિટી એક સરખા ટી શર્ટ અને ટ્રેક પહેરીને દોડતા નજરે પડશે પણ આની પાછળ કોઈ ગભરાવાનું કારણ નથી પરંતુ અમદાવાદમાં ડ્રગની સામે લડાઈ લડવા માટે એક લાખ લોકો શહેરના રસ્તા પર 21 km સુધી દોડશે અમદાવાદમાં યોજાનારી નાઈટ મેરા થોન માં મુંબઈના બોલીવુડ તેમજ ગુજરાતના ઢોલિવૂડ ના કલાકારો દેશની સુરક્ષા એજન્સીઓના ચુનંદા અધિકારીઓ તેઓના સન્માનનીય બેન્ડ તેમજ ડીજે સહિતના સ્ટેજ બનાવવામાં આવશે.
અમદાવાદમાં યોજાનાર નાઈટ મેરેથોન માં હાલ રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં ઓન લાઇન રજી સ્ટ્રેશન છે.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહયાં છે.આ મેરેથોનમાં ડિફેન્સના હથિયારોની ખાસ ઝાંખી દેખાશે , યુવાનોને હેલ્થ માટે અવેર કરવા અને ડ્રગ્સના વિરોધમાં જોડાવા માટે એક નવતર પ્રયોગ અમદાવાદ પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાનાર છે.અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની સાથે આ કાર્યક્રમમાં તમામ આઇપીએસ અને હાલના ઈન્ચાર્જ પોલિસ કમિશનર અજય ચૌધરી ખાસ જવાબદારી સોંપવમાં આવી છે.સંજય શ્રીવાસ્તવના આયોજન પ્રમાણે શહેરના રસ્તા પર આ આયોજન કરવામાં આવશે અને તે અંગે માઈક્રો પ્લાનિગ કરવમાં આવી રહ્યું છે.