સિહોર શ્રી વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત પ્રથમ અનુ. જાતી જીવન સાથી પસંદગી મેળો સિહોર તાલુકા પંચાયત પાછળ આવલ ગોહિલવાડ વણકર જ્ઞાતિ ની વાડી ખાતે યોજાયેલ જેમાં કાર્યક્રમ ના અઘ્યક્ષ ડાયાભાઇ રાઠોડ (વણકર જ્ઞાતિ ના પ્રમુખ તેમજ પાલિકા ના કારોબારી ચેરમેન ડાયાભાઇ રાઠોડ) યોજાયેલ જેમાં સમાજ ના ગુરુ તુલસી બાપુ,મહાનુભાવો શ્રી અનુસૂચિત જાતિ ના જિલ્લા ભાજપ પ્રમુખ રાજુભાઈ બાબરીયા, પ્રદેશ ભાજપ મંત્રી અનિલ ગોહિલ,બેચરભાઈ ગોહિલ,પૂર્વ નગરપાલિકા પ્રમુખ મગનભાઈ મકવાણા, નગરસેવિકા હંસાબેન રાઠોડ,રાષ્ટ્ીય દલિત અધિકાર મંચ ના ઉપપ્રમુખ માવજીભાઈ સરવૈયા,શશિભાઈ ભોજ,અડવો.કિશારભાઈ ગોહિલ સહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગુજરાત રાજ્ય ના દરેક જિલ્લા માંથી યુવક યુવતીઓ પસંદગી મેળા માં ૭૧ થી વધુ સમાજ ના યુવક યુવતીઓ આ કાર્યક્રમ માં પોતાના પરિવારના વાલી ઓ સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્ચક્રમ શ્રી વિવેકાનંદ ચેરીટબલ ટ્રસટ સિહોર ના પ્રમુખ શ્રી અરજણભાઇ બોરીચા, હરેશભાઈ પરમાર, હસમુખભાઈ સરવેયા,મનસુખભાઇ પરમાર તેમજ ટ્રસ્ટીશ્રીઓ,હોદેદારો તેમજ ટીમ દ્વારા આ સફળ. કાર્યક્રમ માં સમાજ ના આગેવાનો મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ વડીલો માતા ઓ બહેનો,યુવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
US News: पूर्व राष्ट्रपति ओबामा के शेफ की मौत, घूमने के दौरान तालाब में डूबे; काफी मशक्कत के बाद बरामद हुआ शव
वाशिंगटन, पूर्व राष्ट्रपति बराक ओबामा के प्राइवेट शेफ मार्था वाइनयार्ड में ओबामा के घर के...
મોરચંદ ગામેથી દેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો
મોરચંદ ગામેથી દેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો
थप्पड़ कांड की जांच पर आमने सामने किरोड़ी- पायलट, सचिन बोले- एक अधिकारी दूसरे की क्या जांच करेगा
देवली- उनियारा के समरावता में उपचुनाव के दौरान हुई हिंसा के बाद अब सरकार ने पूरे घटनाक्रम की जांच...