આજે વિશ્વ વડાપાંવ દિવસ છે દર વર્ષે 23 ઓગસ્ટ નાં દીવસે વડાપાંવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની શોધ મધ્ય મુંબઈમાં થઈ હતી 1966માં મુંબઈ નાં દાદર ઇલાકા ના અશોક વૈદ્ય નામ ના વ્યક્તિએ દાદર રેલવે સ્ટેશનની બહાર પહેલી વાર વડાપાંવ બનાવ્યો હતો, તેમને પાંવને વચ્ચે થી કાપી ને એમાં બટાકા વડું નાખી ને એક પ્રયોગ કર્યો હતો અને એનું નામ વડાપાંવ રાખ્યું આ વડાપાંવ નો સ્વાદ લોકો ને ખૂબ ભવ્યો અને લોકો ત્યાં વડાપાંવ ખાવા આવ્યા લાગ્યા અને પછી જોતા જોતા આખા મુંબઈ માં વડાપાંવ વેચાવા લાગ્યા અને પછી ધીરે ધીરે મુંબઈમાં બનેલો વડાપાવ વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયો.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
કહેવાય છે કે 70 ના દાયકામાં વડાપાંવ માત્ર 15 થી 20 પૈસામાં મળતો હતો આજે પણ વડાપાંવ એ ભારતની સસ્તી વાનગી માં સામેલ થાય છે.