કઠલાલ તાલુકાના કઠાણા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની મીટીંગ યોજાઇ હતી કઠલાલ તાલુકા કઠાણા ગામના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ જયેશભાઈ પરમાર તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સેનાના હોદ્દેદારો અને કાર્યકરો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.તેમજ હોદ્દેદારો દ્વારા સરસ્વતી વિદ્યાલય કઠાણા ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને ચોપડા આપવાની કામગીરી પણ કરવામાં આવી હતી.ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની મિટિંગમાં હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી સંગઠનને મજબૂત બનાવવા તેમજ સમાજને કેવી રીતે ઉપયોગી થવાય તેવા કાર્યો કરવા જેવી બાબતની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ કઠાણા,લાડવેલ દરીયાસંગના મુવાડા અને સિકંદર પોરડા માં નવી સમિતિની રચના કરવામાં આવી હતી.સમાજમાં શિક્ષણ વધે અને સમાજ વ્યસન મુક્ત થાય તે બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mahindra की बिक्री में तगड़ा उछाल, May 2024 की सेल्स रिपोर्ट में दर्ज हुई 31 प्रतिशत की बढ़त
Mahindra ने शनिवार को कहा कि मई में उसकी कुल रिटेल सेल सालाना स्तर पर 17 फीसदी बढ़कर 71682 यूनिट...
ભીલડી : સુરક્ષા સપ્તાહની ઉજવણી કરાઈ...
ભીલડી : સુરક્ષા સપ્તાહની ઉજવણી કરાઈ...
અમરેલી ની મુલાકાતે ગુજરાતી ફિલ્મ કલાકાર મલ્હાર ફિલ્મ"ધુઆદાર"વિશે ચર્ચા
અમરેલી ની મુલાકાતે ગુજરાતી ફિલ્મ કલાકાર મલ્હાર ફિલ્મ"ધુઆદાર"વિશે ચર્ચા
दबंगों में नहीं रहा लखनऊ पुलिस का खौफ:-
पढ़े खास खबर
लखनऊ कमिश्नरेट पुलिस का नही रहा दबंगो को कोई खौफ थाना गुडंबा क्षेत्र में दबंगों के हौसले बुलंद....