લીંબડી સખીદા આર્ટ્સ&કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગઈકાલે કારગિલ શહીદ દિવસની ઉજવણી આંબેડકર ચોક ખાતે કરવામાં આવી હતી.

લીંબડી સખીદા આર્ટ્સ&કોમર્સ કોલેજ ના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો દ્વારા કારગિલ શહીદ દિવસની ઉજવણી આંબેડકર ચોક ખાતે કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જન જાગૃતિ માં ભારતની આર્મી દેશની સેવા કરતી આવી છે ત્યારે જન જાગૃતિ દ્વારા નગરજનો ને વાકેફ કરવામાં આવ્યા કે ભારત આર્મી જે સેવા કરી રહી છે તેના હિસાબે આપણે ચેન ની નીંદ લઈ શકીએ છીએ 

ભારત ની આર્મી ભારતમાતા ની સેવા કરી શહીદી વ્હોરી લેછે દુશ્મન પણ વિચાર કરે 

ત્યારે ભારત ની આર્મી આવી સેવાને લીંબડી સખીદા આર્ટ્સ&કોમર્સ કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા શત શત નમન છે.