હિંમતનગર ઘી સર્વોદય ના.સ.બેંક લિ. એ 15 ટકા ડિવિડન્ડ જાહેર કરતા સભાસદો ખુશ.

આજરોજ 20 ઑગસ્ટ રવિવારે ઘી સર્વોદય નાગરિક સહકારી બેંક લિમિટેડ ની 44 મી વાર્ષિક સામાન્ય સભા નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રાહકો સભાસદો એ બેંક નું રિપોર્ટ કાર્ડ જોવા હાજરી પુરાવી હતી, જ્યાં ગરીબ નવાઝ હોલ ખચો ખચ ભરાઈ ગયો હતો, સભાના અંતમાં આવેલ તમામ સભાસદોને ડ્રાઈ ફ્રૂટના પાઉચનું વિતરણ કરવામાં આવ્યું હતું

 બેંકની કારકિર્દી ના 45 માં વર્ષમાં પ્રવેસતા વર્ષો જુના સભાસદો અને ગ્રાહકો ખુશ ખુશાલ જણાતા હતા, કેમ કે સભાસદો અને ગ્રાહકો એ આ બેંક ઉપર મુકેલ ભરોસામાં બેંક ખરી ઉતરી છે, બેંક એ પોતાની શાખ, થાપણો, નફો, અને ડિવિડન્ડમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે,

આજની બેન્કિંગ ક્ષેત્રની હરીફાઈ વચ્ચે અને વિશ્વ કક્ષાની મંદીના દોરમાં પણ બેંકની થાપણો, ડિવિડન્ડ, અને નફા માં ઉતરોતર વધારો જોવા મળ્યો છે,

તેવામાં આ બેન્ક એ અઘઘ કહીં શકાય તેવું 15 ટકા ડિવિડન્ડ જાહેર કરી સભાસદો ને ખુશ કરીદીધા હતા, એટલુંજ નહીં આ બેન્ક ને ઑડીટર તરફથી એ વર્ગનું સર્ટિફિકેટ પણ મળ્યું છે,

બેંક ના ઉત્સાહી એમડી. મકબુલભાઈ ડોઇ તેમનો કિંમતી સમય કાઢી બેંક ના ઓફિસર અને કર્મચારીઓ વચ્ચે તાલમેલ કરી બેંક ના વિકાસમાં ખુબજ સક્રિય રહે છે, બેન્કના કર્મચારી ઓ ની મહેનત ના કારણે આટલી મંદીમાં પણ બેંક નું એન.પી.એ. ઝીરો ટકા રહ્યું છે જે બેન્કનું જમા પાશું કહીં શકાય,

ગુજરાતની ટોપ 15 બેન્કો માં સામેલ થઇ શકે તેવી આ બેન્કમાં તમામ પ્રકારની આધુનિક ડિજિટલ સેવાઓ, લોકર, NEFT /RTGS /UPI /રૂ પે કાર્ડ દરેક બેન્કમાં ચાલે તેવું ATM કાર્ડ જેવી અન્ય ઘણીબધી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી ગઈ છે.

બેંકની પ્રગતિ માં સારી સલાહ અને માર્ગદર્શન પૂરું પાડવામાં સી.એ. મોહમ્મદ ઉસ્માન પૂનસિયા નો પણ અહમ રોલ