ધો્લ

જામનગરથી ગાંધીનગર આંદોલન કરવા જઈ રહેલા એકસ આર્મી મેનોની કરાય અટકાયત

ગાંધીનગર આંદોલન કરવા જઈ રહેલા એક્સ આર્મી મેન ની ધ્રોલ ખાતે કરાય અટકાયત

ગત રાત્રીના ધ્રોલ ત્રિકોણ ખાતે ધ્રોલ પોલીસ દ્વારા 5 જેટલા આર્મી મેનની કરવામાં આવી અટકાયત

એક્સ આર્મી મેન ઘણા લાંબા સમય થી કરી રહ્યા છે આંદોલન

પોલીસ દ્વારા આર્મી મેન ની અટકાયત કરતા જવાનો ઉગ્ર બન્યા

આગામી સમય માં સરકાર સામે ઉગ્ર આંદોલનની આપી ચીમકી 

હાલમાં ડીટેન કર્યો બાદ સવારે 11 વાગ્યે મુક્ત કરવામાં આવ્યા છે