આજે પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીજી ની 78 મી જન્મ જ્યંતી પર રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓ ને ફ્રુટ વિતરણ કરી રાજીવજી ને શ્રદ્રા જલી પાઠવામાં આવી જેમાં રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.વિષ્ણુદાન વી ઝુલા નગરપાલિકા પ્રમુખ કાનજીભાઈ પરમાર જિલ્લા પચાયત ના પૂર્વ સદસ્ય જગદીશભાઈ રાઠોડ વર્ધિદાન ગઢવી ગણપતભાઈ જોષી તરીફભાઈ ઘાચી હિતેષભાઈ પટેલ સોહિલભાઈ ઘાચી ગુલુભાઈ પ્રેસ સર્વે કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા