ઝેરી કેમિકલ કહો કે મોત નું સમાન cc tv માં કેદ થયો ટેમ્પો, માહિતી અનુસાર ટેમ્પોમાં હતો મોત નું સમાન જે સપ્લાય કરવા જઈ રહ્યો હતો, બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં ...
મોતનો સામાન ટેમ્પોમાં cc tv પુટેજ, 600 લીટર મિથેનોલ કેમિકલ 22મી જુલાઈ 2022 નો વિડિઓ cc tv માં કેદ,
