શ્રીહિમકરસિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં જન્માષ્ટમી ના તહેવાર નીમીતે જુગાર લગત ગેરકાયદેસર પ્રવુતી કરતા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સારૂ સુચના આપવામાં આવેલ . જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચા પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ . જે અંતર્ગત તા .૧૯ / ૦૮ / ૨૦૨૨ નારોજ મોણપુર ગામે , પ્રાથમીક શાળા પાસે જાહેરમાં પાંચ ઇસમો ગંજીપત્તાનાં પાનાવડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા રોકડ રકમ રૂ .૧૦,૩૧૦ / - તથા ગંજીપત્તાનાં પાના નંગ - પર કિ.રૂ ,૦૦ / ૦૦ સાથે પાંચેય ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી , અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગારધારા તળે ગુન્હો રજી કરાવી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે . ગુનામાં પકડાયેલ આરોપીની વિગત : ૧ ) નરેશભાઇ દેસુરભાઇ ડેર ઉ.વ .૩૩ ધંધો , ખેતીકામ રહે , મોણપુર ગામ , ચોરા પાસે તા.જી.અમરેલી ૨ ) હિરેનભાઇ હરસુખભાઇ ડેર ઉ.વ .૩૫ ધંધોહિરા ઘસવાનો રહે , મોણપુર , જુનુ ગામ રામજી મંદોર પાસે તા.જી.અમરેલી ૩ ) વાસુરભાઇ સાદુળભાઇ ડેર ઉ.વ ૪૫ ધંધો , ખેતીકામ રહે , મોણપુર , ચિતલ રોડ તા.જી.અમરેલી ૪ ) કિશોરભાઇ વિક્રમભાઇ ડેર ઉ.વ .૩૦ ધંધો , ખેતીકામ રહે , મોણપુર , જુનુ ગામ તા જી અમરેલી ૫ ) જીતુભાઇ વિહાભાઇ ડેર ઉ.વ .૩૦ ધંધો , હિરા ઘસવાનો રહે , મોણપુર , જુનુ ગામ તા.જી.અમરેલી આ કામગીરી શ્રીહિમકરસિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓની સુચનાથી શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી સાંખટ પો.સબ.ઇન્સ તથા ( ૧ ) જે.આર.હેરમા અનાર્મ એ.એસ આઇ ( ૨ ) હરેશભાઇ સીદીભાઇ વાણીયા હેડ કોન્સ ( ૩ ) વરજાંગભાઇ રામાઆતા મુળીયાસીયા પો.કોન્સ . ( ૪ ) ગોબરભાઇ ભીખાભાઇ ગોહિલ પો.કોન્સ ( ૫ ) મેહુલભાઇ શંભુભાઇ ડાભી પો.કોન્સ દ્વારા કરવામાં આવેલ છે . રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી