પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ અને હાસ્ય દરબારને લોકોએ મનભરી માણ્યો હતો. આ મેળામાં સાતમના દિવસે ગુરુવારે માનવમહેરામણ ઊમટ્યું જ્યારે રાત્રે મ્યુઝિકલ નાઇટમાં પણ કલાકારોએ લોકોને તેમના ગીતો અને ધૂનો પર થિરકવા મજબૂર કર્યા હતા.જ્યારે ગઈ કાલે ભાતીગળ લોકડાયરામાં જીતુદાન ગઢવી, રાજેન્દ્ર ગઢવી, તૃપ્તીબેન ગઢવી, હરપાલદાન ગઢવી, ગોપાલભાઇ બારોટ અને રવિપરમારના ગૃપના સંગીતના સથવારે રંગત જમાવટ બોલાવી હતી.મેળાના પ્રથમ 2 દિવસે મેળાના માણીગરો ઉમટતા ઝાલાવાડી મેળાની પહેલા જેવી રોનક ફરી જોવા મળી હતી.
Sponsored
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं