ભાભર તાલુકાના વજાપુર જુના ગામે અને સ્વ કસ્તુરચંદ પુનમચંદ ના સાનિધ્યમાં દવે મનાવત પરિવાર દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ઉજવણી કરવામાં આવી
વજાપુર જુના પાવન ધરાનગર માં અને સ્વ કસ્તુરચંદ પૂનમચંદ ના સાનિધ્યમાં દવે મનાવત પરિવાર દ્વારા દર સાલ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવે છે આ સાલ પણ દવે મનાવત પરિવાર દ્વારા આ વખતે પણ કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તેમાં દવે મનાવત પરિવારના નાના બાળકો કૃષ્ણ અને રાધા ના વેશ અને વાઘા પહેરીને આ કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ધામધૂમથી ઉજવણી કરે છે અને દવે મનાવત પરિવાર દ્વારા મટકીફોડ પણ કાર્યક્રમ રાખવામાં આવે છે તમામ મનાવત પરિવારના સભ્યો દ્વારા શ્રી કૃષ્ણ ભગવાની આરતી કરી ને પછી પજંરી નો પ્રસાદ નો ભોગ ચઢાવવામાં આવે છે અને પછી દવે મનાવત પરિવાર દ્વારા ભજન કિર્તનનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી દવે રોનકભાઇ અને દવે પ્રાચી બેન અને દવે માનસી બેન અને દવે આયુસી બેન દ્વારા આ ઉજવણીમાં શ્રી કૃષ્ણ અને રાધાનો વેશ અને વાઘા પહેરીને કૃષ્ણ જન્માષ્ટમી ધામધૂમથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી