જુગારધામ પકડી પાડતી બગસરા પોલીસ ટીમ શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જીલ્લાઓમાં પ્રોહી તથા જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલીનાઓ અમરેલી જીલ્લામાથી દારૂ તથા જુગારની બદીને નેસ્તાનાબુદ કરવા તેમજ આવા દારૂની તથા જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય તેમજ શ્રી જેપીભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલીનાઓના આ બાબતે જરૂરી માર્ગદર્શન હેઠળ શ્રી ડી.વી.પ્રસાદ સાહેબ પો.ઇન્સ , બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા બગસરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૧૧૯૩૦૦૯૨૨૦૪૬૩/૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજી . થયેલ હોય જેમાં આદપુર ગામે છએક ઇસમો જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીન પતિ નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ . ૧૦૧૩૦ / -ના જુગાર લગત સાહિત્ય સાથે છએક ઇસમો પકડી પાડેલ હોય જે અનુસંધાને ઉપરોકત નંબર થી ગુન્હો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે | કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ- આ કામના આરોપીએ જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીનપતિ નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ .૧૦૧૩૦ / - તથા ગંજીપત્તાના પાના નંગ - પર કિં.રૂ ૦૦ / ૦૦ મળી કુલ કિ.રૂ .૧૦૧૩૦ / -ના જુગાર લગત મુદ્દામાલ સાથે કબ્જે કરવામાં આવેલ છે . આરોપી : ( ૧ ) ભરતભાઇ મનસુખભાઇ બુટાણી ઉ.વ ૩૫ ધંધો ખેતી રહે આદપુર તા . બગસરા જી . અમરેલી , ( ૨ ) સુરેશભાઇ મંસારામભાઇ કુબાવત ઉ.વ .૪૫ ધંધો હિરાઘસુ રહે આદપુર તા . બગસરા જી . અમરેલી ( ૩ ) મયુરભાઇ કાળુભાઇ બુટાણી ઉ.વ. ૩૫ ધંધો ખેતી રહે આદપુર તા . બગસરા જી . અમરેલી . ( ૪ ) સનતભાઇ વલ્લભભાઇ દેવમુરારી ઉ.વ. ૪૦ ધંધો ખેતી રહે આદપુર તા . બગસરા જી . અમરેલી . ( ૫ ) વિનુભાઇ બાવાભાઇ પાથર ઉ.વ ૫૪ ધંધો ખેતી રહે આદપુર તા . બગસરા જી . અમરેલી . ( ૬ ) રજનીકાંતભાઇ રામસીંગભાઇ કેલૈયા ઉ.વ. ૫૯ ધંધો ખેતી રહે આદપુર તા . બગસરા જી . અમરેલી આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.વી.પ્રસાદના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના હેડ કોન્સ જયરાજસિંહ રાઠોડ તથા પો.કોન્સ સુલતાનભાઇ પઠાણ તથા પો કોન્સ . આલકુભાઇ વાળા તથા પો.કોન્સ.કનુભાઇ છગનભાઇ બાંભણીયા વૂ.હેડ કોન્સ . આરતીબેન સીંગલ પો.કોન્સ . પ્રૌપભાઇ હરીભાઇ પરમાર તથા પો.કોન્સ . રઘુભાઇ વાળા પોલીસ સ્ટાફ જોડાયેલ હતા . રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા : દિનેશ મિલની આસપાસના રહીશોનો મોરચોકોર્પોરેશન કચેરી પહોંચ્યો
વડોદરા : દિનેશ મિલની આસપાસના રહીશોનો મોરચોકોર્પોરેશન કચેરી પહોંચ્યો
Lok Sabha Election 2024; Rahul Gandhi के संविधान बदलने के बयान पर क्या बोले Amit Shah? | Aaj Tak
Lok Sabha Election 2024; Rahul Gandhi के संविधान बदलने के बयान पर क्या बोले Amit Shah? | Aaj Tak
Two wagons of goods train carrying LPG derail in Jabapur, Madhya Pradesh
Two wagons of goods train carrying LPG derail in Jabalpur, Madhya Pradesh.
মৰিগাঁও জিলা জাতীয় বিদ্যালয় সমন্বয়ৰক্ষী সমিতিৰ মুখ্যমন্ত্ৰীলৈ স্মাৰকপত্ৰ প্ৰেৰণ।
মাতৃভাষা মাধ্যমত শিক্ষা গ্ৰহন কৰি থকা আৰু ভৱিষ্যতেও মাতৃভাষা মাধ্যমৰে শিক্ষা গ্ৰহণ কৰিব বিচৰা...