મ્હે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ તથા સર્કલ પો.ઇન્સ.શ્રી કે.સી.રાઠવા સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગારની બદી દૂર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર ઉપર કડક કાર્યવાહી કરવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ધારી પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચા.શ્રી ડિ.સી.સાકરીયા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ધારી પો.સ્ટે ના સ્ટાફે ચોક્કસ બાતમી આધારે ધારી પો.સ્ટે.ના દેવળા ગામે જાહેરમા હારજીતનો જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રૂ .૧૦,૫૫૦ / - તથા ગંજીપાના ના નંગ પર કિ.રૂ .00 / 00 મળી કુલ રૂ .૧૦,૫૫૦ / - ના મુદ્દામાલ સાથે આઠ ઇસમોને ઝડપી પાડી ક્વોલીટી કેસ શોધી કાઢી જુગાર રમતા તમામ ઇસમો સામે જુગાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે પકડાયેલ આરોપીઓ : ( ૧ ) કાંતીભાઇ નગાભાઇ ઢગલ ઉ.વ -૩૫ ધંધો- મજુરી ( ૨ ) કાળુભાઇ કમાલભાઇ શાહમદા ઉ.વ -૫૫ ધંધો- મજુરી ( ૩ ) સંજયભાઇ ગભરૂભાઇ સોલંકી ઉ.વ -૩૨ ધંધો- ખેતી ( ૪ ) રોહિતકુમાર વિનુભાઇ સોલંકી ઉ.વ -૩૦ ધંધો- ડ્રાઇવીંગ ( ૫ ) મહેશભાઇ નાગજીભાઇ વઘાસીયા ઉ.વ -૪૫ ધંધો - ખેતી ( ૬ ) લાખાભાઇ અરજણભાઇ મુંધવા ઉ.વ -૫૪ ધંધો - ખેતી ( ૭ ) બટુકભાઇ વિનુભાઇ સોલંકી ઉ.વ -૪૩ ધંધો - મજુરી ( ૮ ) રમેશભાઇ શંભુભાઇ સોલંકી ઉ.વ -૪૦ ધંધો - મજુરી રે . તમામ દેવાળા તા . ધારી જી . અમરેલી આ કામગીરી ધારી પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી ડી.સી.સાકરીયા તથા હેડ કોન્સ અશોકભાઇ વી મકવાણા તથા પો.કોન્સ પ્રકાશભાઇ એસ.બાબરીયા તથા પો.કોન્સ અનકભાઇ કે મોભ તથા સર્વેલન્સ ટીમ નાઓ દ્વારા કરવામાં આવેલ છે .રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી