ભાવનગર રેન્જ આઈ.જી.પી. શ્રીઅશોકકુમાર યાદવ સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમાં દારૂ જુગાર જેવી ગે.કા પ્રવૃતિઓ નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનવ્યે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ , નાઓએ જીલ્લામાં દારૂ જુગારના સફળ કેશો શોધી કાઢી ગે.કા પ્રવૃતિઓ સંપુર્ણ નાબુદ કરવા સઘળા પ્રયત્નો કરવા અને આવી બદી સંપુર્ણ નાશ કરવા આપેલ ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી વિભાગનાઓ દ્વારા તથા સર્કલ પો.ઇન્સ અમરેલીનાઓ દ્વારા આપેલ જરૂરી માર્ગદર્શન મુજબ ì તા .૧૮ / ૦૮ / ૨૦૨૨ દામનગર પો.સ્ટે . ના પો.સબ ઇન્સ.શ્રી એ.આર.છોવાળા નાઓની રાહબરી હેઠળ દામનગર પો.સ્ટે.ની ટીમ બનાવી કામગીરી હાથ ધરવામા આવેલ જેમા દામનગર પોસ્ટે વિસ્તારના છભાડીયા ગામમાં રામદેવ સોસાયટીમાં ખુલ્લી જગ્યામાં પૈસા તથા પાના વડે જાહેરમાં તીનપતીનો જુગાર રમતી છ મહિલાને રોકડા રૂ ૧૧૪૩૦ / -તથા ગંજીપતાના પાના નંગ પર કિ.રૂ ૦૦/૦૦ સાથે પકડી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢેલ છે . ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત : ( ૧ ) મીનાબેન વા / ઓ ચંદુભાઇ પાટડીયા ઉ.વ .૪૦ ઘંઘો ઘરકામ રહે.છભાડીયા તા.લાઠી જી.અમરેલી ( ૨ ) ટીનાબેન વા / ઓ રાજુભાઇ ચૌહાણ ઉ.વ .૨૮ ઘંઘો ઘરકામ રહે.છભાડીયા તા.લાઠી જી.અમરેલી ( ૩ ) રેખાબેન વા / ઓ રાજુભાઇ પંચાસરા ઉ.વ .૩૬ ધંધો ઘરકામ રહે.છભાડીયા તા.લાઠી જી.અમરેલી ( ૪ ) દક્ષાબેન વા / ઓ ઘનશ્યામભાઇ કહેવાડીયા ઉ.વ .૩૮ ધંધો ઘરકામ રહે.છભાડીયા તા.લાઠી જી.અમરેલી ( ૫ ) રેખાબેન વા / ઓ વજુભાઇ મંજુપરા ઉ.વ .૪૦ ઘંઘો ઘરકામ રહે.છભાડીયા તા.લાઠી જી.અમરેલી ( ૬ ) કંચનબેન વા / ઓ જીણાભાઇ મોરવાડી ઉ.વ .૪૦ ઘંઘો ઘરકામ રહે લાઠી ભગતપરા આલમગીરી પાસે જી.અમરેલી આમ આ સમગ્ર કામગીરીમાં દામનગર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.શ્રી એ.આર.છોવાળા નાઓ તથા વુ.હેડ કોન્સ પી.એસ.વાળા તથા યુ.પો.કોન્સ કાજલબેન ઘનશ્યામભાઇ બારડ તથા હેડ કોન્સ એચ.એન.ખુમાણ તથા પો.કોન્સ.વિક્રમભાઇ પોપટભાઇ રાઠોડ નાઓ કામગીરીમાં જોડાયેલ હતા .
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી