બિલ્કીશ બાનુ સામુહિક બળાત્કાર કેસના દોષીતોની સજા માફીનો મુદ્દો,વિરોધ પ્રદર્શનકરી રહેલા નેતાની અટકાયત
પ્રશ્ચાતાપ સત્યાગ્રહ
બિલ્કીશ બાનુ સામુહિક બળાત્કાર કેસના દોષીતોની સજા માફીનો મુદ્દો
કોગ્રેસના કાર્યકરોએ ચરખો કાંતી સજા માફીનો કર્યો વિરોધ
બિલ્કીશ બાનુ ની સમાજ વતી માફી માંગી
પાર્થિવ રાજ કઠવાડીયાનુ નિવેદન
આ સામુહિક ફેલીયર તેનો પશ્યાતાપ કરવો જોઇંએ
ભગવાન કૃષ્ણને પ્રાર્થના કે મહિલાને ન્યાય આપે
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી કહેતા હતા કે મહિલોને તકલીફ હોયતો પોસ્ટકાર્ડ લખે
બેન પણ બળાત્કાર થયો તેમને સજામાફી કરી જેનાથી મારી અંતરાત્મા ડંખીને પ્રશ્યાતાપ માટે બેઠો
પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓની કરી અટકાયત ધારાસભ્યો ગ્યાસસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાળા પણ જોડાયા
પાર્થીવરાજ કઠવાડીયા
કોગ્રેસ. #sms #sms01 @social_media_sandesh #social_media_sandesh