સુરતના સરથાણા વિસ્તારમા બીઆરટીએસ રોડ ઉપર એડવોકેટ મેહુલ બોઘરા ઉપર રીક્ષા ડ્રાઈવર ડ્રારા જીવલેણ હુમલો થયો. મેહુલ બોઘરા લોહી લુહાર હાલતમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા ગયા જુઓ મેહુલ બોઘરા લાઇવ વીડિયોમાં આવીને શું કહી રહ્યા છે.