ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઓફિસ ખાતે કોઓર્ડિનેટર તથા જિલ્લા કોઓર્ડિનેટરો સાથે સમીક્ષા બેઠક યોજાઈ


ગુજરાત રાજ્ય યોગ બોર્ડ  ઓફિસ ખાતે ઝોન 5, 6 અને 7 ના ઝોન કોઓર્ડિનેટર તથા જિલ્લા કોઓર્ડિનેટરો સાથે સમીક્ષા બેઠક યોજાઈ.
નવા વર્ષની શુભકામનાઓ સાથે આવનારા સમયમાં યોગના કાર્યને વધુ વેગ આપવા તથા કાર્યક્રમોને વધુ સુવ્યવસ્થિત રીતે કરવા માટે માર્ગદર્શન અને રચનાત્મક વિષયો પર ચર્ચા કરવામાં આવી.