અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા નવરાત્રિ 2025 માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
તા: 22/09/2025 થી તા: 01/10/2025 સુધી નવરાત્રિના 10 દિવસ અને તા: 02/01/2025 દશેરાના રોજ 1 દિવસ રાત્રિના 10:00 થી 12:00 વાગ્યા સુધી જ રાસ-ગરબા-દાંડિયા કે નવરાત્રિની ઉજવણી અંગેના માઈક સિસ્ટમ/લાઉડ સ્પીકર/પબ્લિક એડ્રેસ સિસ્ટમ ચાલુ રાખી શકાશે
રાત્રિના 12:00 કલાક પછી માઈક સિસ્ટમ/લાઉડ સ્પીકર/પબ્લિક એડ્રેસ સિસ્ટમ ચાલુ રાખી શકાશે નહીં
હોસ્પિટલ/શેૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોની આસપાસ 100 મીટર સુધીના વિસ્તારમાં માઈક સિસ્ટમ/લાઉડ સ્પીકર/પબ્લિક એડ્રેસ સિસ્ટમ વગાડી શકાશે નહીં
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા નવરાત્રિ 2025 માટે જાહેરનામું
