મા.વડાપ્રધાનશ્રી અમદાવાદ શહેરની મુલાકાત લેશે - આજરોજ પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓએ મા.વડાપ્રધાનશ્રીની આગામી અમદાવાદ શહેરની મુલાકાત અંતર્ગત પોલીસ બંદોબસ્તના રિહર્સલ દરમિયાન, સમગ્ર આયોજન ની સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે સમીક્ષા કરી. *સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*