બનાસકાંઠા:અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી આવતા યાત્રિકોને વીમા કવચની ભેટ મળવાનું જણાઈ રહ્યું છે. મેળાના 50 કિમીના અંતર સુધી યાત્રિકોને કવચથી સુરક્ષિત કરાયા છે ત્યારે મળતી માહિતી મુજબ વીમાની રકમ 10 કરોડની કરવામાં આવી છે.