રાજકોટના રિક્ષા ચાલકે દિલ્હીના મુખ્યમંત્રીને મારી થપ્પડ!
રાજકોટના રિક્ષા ચાલકે દિલ્હીના મુખ્યમંત્રીને મારી થપ્પડ! સવારે જન સુનાવણી દરમિયાન હુમલો થયો હતો અને સુરક્ષા કર્મચારીઓએ થપ્પડ મારનાર વ્યક્તિની ધરપકડ કરી હતી જેની ઓળખ હવે સામે આવી છે.થપ્પડ મારનાર વ્યક્તિ રાજકોટના રાજેશ ખીમજી હોવાનું સામે આવી રહ્યું છે.