બિહાર: મુખ્યમંત્રી નીતીશકુમારની મોટી જાહેરાત! પત્રકારોને મળશે 15000 પેન્શન
બિહારનાં પત્રકારોને હવે 15,000 રૂપિયાની માસિક પેંન્શન મળશે
મુખ્યમંત્રી નીતીશ કુમારે #NitishKumar એ સોશિયલ મિડિયા સંદેશમાં આપી જાણકારી
તેઓએ બિહાર પત્રકાર સન્માન પેંન્શન યોજના હેઠળ, પાત્રતા ધરાવતાં પત્રકારોને હવે 6,000 રૂપિયાનાં બદલે 15,000 રૂપિયા માસિક પેન્શન મળશે
#Biharnews #PensionScheme #dpnews #Bihar #Nitishkumar #Dpnewsgujarati