સોમવારે વાવાઝોડા સાથે વરસેલા વરસાદની ઝપટ મા વૃક્ષો અને વાહનો આવી ગયા હતા અને વીજ પુરવઠો પણ બંધ થયો હતો મંગળવારે સવારે કાલોલ એમજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે સ્ટેશન રોડ ઉપર એમજીએસ સ્કૂલના પાછળના ભાગે વીજ પોલ ઉપર ચડેલા કર્મચારી ને કરંટ લાગતા નીચે પટકાયા ગયા હતા અને નજીકમાં આવેલા દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યા તેઓનું મોત નિપજ્યું હતું વીજ મેન્ટેનન્સ ની કામગીરીમાં કર્મચારી નુ મોત થતા વીજ કર્મચારીઓ માં ભારે શોક વ્યાપ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসমৰ জনপ্ৰিয় কন্ঠ শিল্পী কুসুম কৈলাস সপৰিয়ালে মৰাণৰ মন্দিৰত গণেশ পূজা কৰে
অসমৰ জনপ্ৰিয় কন্ঠ শিল্পী কুসুম কৈলাস সপৰিয়ালে মৰাণৰ মন্দিৰত গণেশ পূজা কৰে
डबल मर्डर से दहली दिल्ली! पूर्व वाइस प्रिंसिपल और उनकी पत्नी की मौत से हड़कंप, क्या लूट के मकसद से की हत्या?
हत्या की इस घटना में एक मृतक का नाम राधेश्याम है जिसकी उम्र 72 साल बताई जा रही है. वहीं दूसरी...
જસદણ ગેબનશા સોસાયટીમાં આમ આદમી પાર્ટી દ્વારા ફ્રી ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા ફ્રી ગેરંટી કાર્ડ લેવા માટે લાગી લાઈનો
જસદણ ગેબનશા સોસાયટીમાં આમ આદમી પાર્ટી દ્વારા ફ્રી ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા ગેબનશા સોસાયટી...
Actor Shahrukh waves his fans outside Mannat to celebrate the world TV premiere of his film Pathaan.
Actor Shahrukh waves his fans outside Mannat to celebrate the world TV premiere of his film Pathaan.
નગરપાલિકા આયોજિત નવરાત્રી મહોત્સવ 2022 નો શુભારંભ
નગરપાલિકા આયોજિત નવરાત્રી મહોત્સવ 2022 નો શુભારંભ