ઠાસરા ધી જેમ દેસાઈ સ્કૂલ ખાતે 12 સાયન્સ બોર્ડ ની પરિક્ષા માં ધી જે એમ દેસાઈ સ્કૂલ માં પ્રથમ ત્રણ ક્રમમાં આવનાર બાળકો મુસ્લિમ સમાજ બાળકો .

શેખ મહંમદઆમીલ મુસ્તાકભાઇ 93.75 ટકા ગુણ મેળવી શાળા માં પ્રથમ ક્રમે સૈયદ સિદ્દીકા બાનુ સાબિર અલી 92.54 ટકા ગુણ સાથે બીજા ક્રમે તેમજ મલેક મહંમદ અલ્ફેઝ ફારુકમિયા જેમણે 90.30 ટકા ગુણ પ્રાપ્ત કરી ત્રીજા ક્રમે આવ્યા છે.

12 સાયન્સ બોર્ડ ની પરિક્ષામાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિધાર્થીઓ એ ઠાસરા ધી જે એમ દેસાઈ હાઈ સ્કૂલ ની સાથે સાથે ઠાસરા ના મુસ્લિમ સમાજ નું નામ રોશન કર્યું અને ઠાસરા મુસ્લિમ સમાજ નું ગૌરવ વધાર્યું.

રિપોર્ટર: સૈયદ અનવર ઠાસરા ખેડા જિલ્લા ગુજરાત.