સુરતમાં ભવ્ય ઉદઘાટન ઇસ્કોન મોલ ખાતે ડોક્ટર વિમલ રાઠી દ્વારા થ્રીડી હોલીસ્ટિક બ્યુટી લોન્ચના લોન્ચના પ્રસંગે આર્મી ,નેવી અને એરફોર્સના અનુભવીઓ સાથે એક સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઇન્ટરનેશનલ એવોર્ડનું કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શ્રી કરણ ચૌહાણ એ મહાન તિરંગા સંકલ્પ અને વિશ્વ પીએચડીનું આઠ મિશનને પ્રોત્સાહન આપવા બદલ અવેરનેસ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્લ્ડ પીએચડી ચક્ર એવોર્ડ 2022 એનાયત કરાયો હતો.
થ્રીડી હોલીસ્ટિક બ્યુટી લોન્જમા ડેન્ટિસ્ટ્રી, ડરમાંકેર અને ડાઈટઓક્ષના ક્ષેત્રમાં સુંદરતા વધારવા માટે સેવાઓ પ્રદાન કરે છે. સુરત શહેરના 75 પ્રતિષ્ઠિત પ્રભાવકો અને સમાજવાદીઓ એ 75 સ્વતંત્રતા દિવસની ઉજવણી નું પ્રતિનિધિત્વ કરવા માટેના કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. તમામ પ્રભાવકો અને સમાજના લોકોને ગિફ્ટ હેન્ડ પર વિતરણ સાથે ગરબા અને સંગીત સાથે કાર્યક્રમ સમાપ્ત થયો. આ પ્રસંગે સંગીત સાથે તમામ સભ્યોએ પૂર્વક કાર્યક્રમનો ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો.