યુવાનો ને લાભ નહિ આપવામાં આવે તો કોંગ્રેસ ની સરકાર આવશે તો ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરશે ડૉ મનિષ દોશી ફિક્સ પગાર મુદ્દે
ગુજરાત માં મોઘું શિક્ષણ ની દેન આપી છે
આઉટ શોર્શિંગ નાં નામે આર્થિક સોષણ થાય છે
વાડી અદાલતે ચુકાદો આપ્યો કે આ નીતિ ખોટી છે
સરકારે આ મુદ્દે સુપ્રીમ માં પોહોચી
ગુજરત નાં યુવાનો રાહત નહિ હક માંગે છે
નામદાર કોર્ટે આ નીતિ ને ખોટી ગણી છે તો લોકોને શારા પગાર આપવામાં શું જાય છે
ચૂંટણી આવી રહી છે સરકારે નાની નાની જાહેરાત કરી છે
યુવાનો નું હિત સરકાર ઈચ્છતી હોય તો સરકારે અરજી પાછી ખેંચવી જોઇએ
જો સરકાર યુવાનો ને લાભ નહિ આપવામાં આવે તો ગાંધીનગર માં કોંગ્રેસ ની સરકાર આવશે તો ફિક્સ પગાર પ્રથા ના બૂદ કરશે