*ઉત્તર પ્રદેશમાં વરિષ્ઠ IAS અધિકારી અભિષેક પ્રકાશને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.*

*🕹️તેમના પર સોલાર ઈન્ડસ્ટ્રી પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે એક બિઝનેસમેન પાસેથી 5% કમિશનની માંગ કરવાનો આરોપ છે.*

*🕹️જ્યારે વેપારીએ પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે અભિષેકે કથિત રીતે પ્રોજેક્ટની ફાઇલ અટકાવી દીધી.*

*🕹️બિઝનેસમેન વિશ્વજીત દત્તાએ સીધી સીએમ યોગી આદિત્યનાથને ફરિયાદ કરી હતી, જે બાદ STFએ તપાસ કરીને કાર્યવાહી કરી.*

*🕹️આ મામલો 7,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ સાથે સંબંધિત છે અને આરોપ છે કે 350 કરોડ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.*