ડીસા-પાલનપુર હાઇવે પર ડી-માર્ટ સામે આવેલી સંધ્યા હોટલ એન્ડ હાઉસમાં એસ.ઓ.જી. પોલીસે રેડ કરી હતી.પોલીસે ચેકિંગ દરમિયાન હોટલના રીસેપ્શન કાઉન્ટર પર રજીસ્ટર યોગ્ય રીતે ભરાયેલું ન હોવાની

 હકીકત પણ બહાર આવી હતી અને હોટલમાં પથીક સોફ્ટવેર ન લગાવતાં સંધ્યા હોટલના મેનેજર અબ્દુલરઝાક હનીફભાઇ ઘાંચી સામે ફરિયાદ નોંધાઇ હતી.